સુકેશ પરીખ
Thursday, July 19, 2012
કસબ
મુઠ્ઠિ ઓ ખોલી તો જો હાથ મા તારા આસમાની કસબ છે.
એક ઠેસ મારી તો જો ચરણો મા તારા ભાગ્ય અજબ છે.
બે હાથ જોડી વંદી તો જો
,
ઇશ્વર ની મહેર ગજબ છે .
------------સુકેશ પરીખ------------૧૩/૦૫/૨૦૧૨
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment